YouTube પર કોપિરાઇટ

YouTube સમુદાય માટે કૉપિરાઇટ એક મહત્ત્વનો મુદ્દો છે. નીચે, તમે જાણી શકો છો કે YouTube પર કઈ રીતે તમારા અધિકારોનું સંચાલન કરવું અને અન્ય લોકોના અધિકારોનું સન્માન કરવું.

કોપિરાઇટ ઉલ્લંઘનની સૂચના સબમિટ કરો

કૉપિરાઇટના કથિત ઉલ્લંઘન વિશે YouTubeને સૂચિત કરવાની સૌથી સરળ રીત અમારા વેબફૉર્મ મારફતે છે.

પ્રતિવાદ સબમિટ કરો

જો તમને વિશ્વાસ હોય કે તમારો વીડિઓ ભૂલથી દૂર કરી દેવાયો હતો, તો તમે સામું વેબફૉર્મ સબમિટ કરી શકો છો.

કોપિરાઇટ સ્ટ્રાઇકના મૂળભૂત

શું તમને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળી છે? તેનું કારણ જાણવા અને તેનું નિરાકરણ લાવવા માટેની સૌથી શ્રેષ્ઠ રીત જાણો.

કોપિરાઇટ ઉલ્લંઘનનો દાવો પાછો લો

YouTube કૉપિરાઇટના દાવા રદ કરનાર પક્ષ કે જેઓએ દાવા મૂળે સબમિટ કર્યા હતા તેઓનું સન્માન કરે છે.

સામગ્રી ID દાવાનો વિવાદ કરો

જો તમને Content ID સંબંધી દાવો મળે જે તમને લાગે છે કે અમાન્ય છે, તો તમે તે દાવા વિશે વિવાદ કરી શકો છો.

તમારા એકાઉન્ટની સ્થિતી જુઓ

તમારા કૉપિરાઇટ અને સમુદાય દિશાનિર્દેશોની સ્થિતિ જુઓ.

કૉપિરાઇટની સમજૂતી

કૉપિરાઇટ દ્વારા શું સુરક્ષિત હોય છે અને બૌદ્ધિક સંપત્તિના અન્ય પ્રકારોથી તે કઈ રીતે અલગ હોય છે તે તપાસો.

Content IDના દાવા

કેટલીક કૉપિરાઇટ-સુરક્ષિત સામગ્રી YouTube પર કઈ રીતે શોધવામાં આવે છે અને જો તમને કોઈ દાવો મળે તો તમારે શું કરવું તે જુઓ.

સામગ્રી ID કેવી રીતે કાર્ય કરે છે

કન્ટેન્ટના માલિકો દ્વારા YouTube વીડિઓમાં પોતાનું કન્ટેન્ટ ઓળખવા અને તેનો દાવો કરવા માટે વાપરવામાં આવતા સાધનની સંપૂર્ણ વિગતોનું અન્વેષણ કરો.

ઉચિત ઉપયોગ પાછળની વાર્તા

કૉપિરાઇટ કરેલ સામગ્રીમાંથી અવતરણોનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા કાયદા અને શરતો વિશે વાંચો.

ક્રિએટિવ કૉમન્સ

વિશિષ્ટ પ્રકારના લાઇસન્સ કે જે કન્ટેન્ટને (કેટલીક ચોક્કસ આવશ્યકતાઓ સાથે) ફરીથી વાપરવાની મંજૂરી આપે છે તેના વિશે જણો.